અમરેલી જીલ્લા ભાજપ પરિવારનું – દિવાળી સ્નેહમિલન Footer

અમરેલી જીલ્લા ભાજપ પરિવારનું – દિવાળી સ્નેહમિલન

અમરેલી જીલ્લાનાં લાઠી ખાતે નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારંભ યોજાયો, એમાં હાજરી આપી. કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલાજી વિશેષ ઉપસ્થિત રહ્યા.
મંત્રી શ્રી આર. સી. મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાળા, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સંગઠન પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડિયા, શ્રી કાંતિભાઈ બલર, શ્રી કેતનભાઈ ઇનામદાર, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.