या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ Footer

या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
આજે દુર્ગાષ્ટમીનાં પાવન અવસરે સુરતનાં પવિત્ર શ્રી ઉમિયાધામ ખાતે યોજાયેલા નવરાત્રિ મહોત્સવની મહાઆરતીમાં ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી. પ્રજ્વલિત થયેલા 35 હજાર દિવડાઓ વાતાવરણને વધુ અલૌકિક બનાવી રહ્યા હતા. આઠમની સાંજે મા દુર્ગાનાં આશીર્વાદ પ્રાપ્ત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો.
🚩🚩🚩