जसे जागावल्याशिवाय जाग येत नाही
ओढल्याशिवाय काडी पेटत नाही,
तसे छत्रपती शिवरायाचे नाव
घेतल्याशिवाय माझा दिवस उगवत नाही……
આજે ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.
શિવાજી મહારાજનાં વિચારોએ મને જીવનમાં સતત પ્રેરણા પૂરી પાડી છે. એમનું સાહસ, અપ્રતિમ શૌર્ય આજની પેઢી માટે પ્રેરણારૂપ છે. એમનાં ચરણોમાં શત શત નમન !!
जय जिजाऊ, जय शिवराय…!!!