ચીખલી ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આયોજીત હળદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
ચીખલી ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આયોજીત હળદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. બહેનોને સીધો લાભ થાય એવી યોજના આજ સુધી કોઇએ બનાવી નથી, પણ મોદી સરકારે બહેનોનાં વર્તમાનની તો કાળજી લીધી જ પણ બહેનોનાં ભવિષ્યને પણ સુરક્ષિત કર્યું છે. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી “નારી શક્તિ”ને વંદન પાઠવ્યા.