બીલીમોરા ખાતે બીલીમોરા નગરપાલિકાના વિવિધ વિકાસકાર્યો તેમજ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાર્ડીયાક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું.
કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત આગેવાનશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત આગેવાનશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
સંગઠનનાં પેજ કમિટીનાં કાર્યોની સમીક્ષા કરી. રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણજી, વિધાનસભા પક્ષનાં મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકીજી, પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી જ્હાનવીબેન વ્યાસ, ખેડા જીલ્લાનાં ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, જીલ્લા પ્રભારી શ્રીમતી શકુંતલાબેન મહેતા, બુથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
જે નિમિત્તે નડિયાદની અમી હોસ્પિટલ ખાતે ચાલી રહેલા નિ:શુલ્ક કેમ્પની મુલાકાત લીધી. સ્વાસ્થ્યની કાળજી લેવા સૌને નિયમિતપણે ચેકઅપ કરાવતા રહેવાની અપીલ કરી. પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મંત્રીશ્રી જહાનવીબેન વ્યાસ, કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહજી ચૌહાણ,મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકીજી, જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન, પ્રદેશ આઈ.ટી. કન્વીનર શ્રી
પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશ મંત્રી શ્રી જ્હાનવીબેન વ્યાસ, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિકાસભાઇ શાહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઇ કવાડીયા, ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અને પ્રદેશ સહ-પ્રવક્તા ડો.ભરતભાઈ ડાંગર સહિત સર્વે આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૌને શુભેચ્છાઓ પાઠવી. સુરત શહેર અધ્યક્ષશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત શહેર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂતજી સહિત રાજસ્થાન યુવક મંડળના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોડિયા, માજી મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી ઇશ્વરભાઇ પરમાર, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,સુરત મહાનગર સ્થાઈ સમિતી અધ્યક્ષ શ્રી પરેશ પટેલ, શાસક પક્ષ નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, ભાજપા સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઇ દેસાઇ, નવસારી જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ સહીત સુરત
કુપોષિત બાળકોને કીટ અર્પણ કરી, સરકારશ્રીની અન્ન બ્રમ્હ યોજના હેઠળ 12 લાભાર્થીઓને કીટ વિતરણ કરી પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કર્યું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી ઝવેરીભાઈ ઠકરાર, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં.
પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણા, ગુજરાતના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સુરત શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કાળુભાઈ ભીમનાથ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, શાસક પક્ષના નેતા શ્રી અમિતસિંગ રાજપુત ઉપસ્થિત રહ્યા.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ,ધારાસભ્ય શ્રીઓ શ્રી પ્રવીણભાઈ ઘોઘારી,શ્રી અરવિંદ ભાઈ રાણા, શ્રી વિવેકભાઈ પટેલ ,શ્રીમતી સંગીતાબેન પાટીલ,પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરુભાઈ ગજેરા, સુરત શહેર ભાજપા પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઇ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, શાસક પક્ષ નેતા શ્રી અમિતસિંગ