Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

જન-જન છે તૈયાર અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!

જન-જન છે તૈયાર અબ કી બાર ફિર સે મોદી સરકાર !!! આજે ભરૂચ ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં સંનિષ્ઠ કાર્યકર્તાઓ જનસેવા અને રાષ્ટ્રસેવા માટે સદાય તત્પર રહે છે ! આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.

સુરત ખાતે કાપડ ઉદ્યોગના વિવિધ એસોસિએશન અને વ્યાપારીઓનાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી અનેરો આનંદ અનુભવ્યો.

સુરતનાં કાપડ ઉદ્યોગે દુનિયાનાં નકશા પર સુરતનું નામ વધુ મજબૂત કર્યું છે-સુરતનાં વિકાસમાં સુરતનાં કાપડ ઉદ્યોગનાં અનેક વ્યાપારીઓનો મહત્વનો ફાળો છે. આજે સુરત ખાતે કાપડ ઉદ્યોગના વિવિધ એસોસિએશન અને વ્યાપારીઓનાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી અનેરો આનંદ અનુભવ્યો. મને વિશ્વાસ છે કે સૌ વ્યાપારી ભાઇઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી

એકબાર ફિર મોદી સરકાર બાર બાર મોદી સરકાર !!

એકબાર ફિર મોદી સરકાર બાર બાર મોદી સરકાર !! આજે 176-ગણદેવી વિધાનસભાનાં પ્રચાર-પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બિલીમોરા, ભાઠા-મોરબી, સરી બુજરંગ, અમલસાડ, પીપલધરા, ધનોરી-ચાંગા, વડસાગર-રહેજનાં નગરજનોએ ભવ્યાતિભવ્ય આવકાર પાઠવ્યો, સૌ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક પ્રચાર-પ્રવાસ કાર્યક્રમમાં જોડાયા. ગણદેવી વિધાનસભામાં હાથ ધરાયેલા વિકાસકાર્યોએ લોકોની સુખાકારી-સુવિધામાં ઉમેરો કર્યો છે, જેનો આનંદ અને સંતોષ સર્વનાં ચહેરા પર જોવા મળી રહ્યો હતો.

આજે સુરતનાં ઘોડદોડ રોડ ખાતે આવેલા પોદ્દાર એવન્યુનાં રહીશો સાથે શુભેચ્છા મુલાકાત લીધી.

આજે સુરતનાં ઘોડદોડ રોડ ખાતે આવેલા પોદ્દાર એવન્યુનાં રહીશો સાથે શુભેચ્છા મુલાકાત લીધી. સૌ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવી ઇતિહાસ સર્જવા તૈયાર છે ! #ModiKaParivar #PhirEkBarModiSarkar #AbkiBar400Par

સુરતનાં સેલેસ્ટ્રીયલ ડ્રીમ એપાર્ટમેન્ટનાં રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌની સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી.

સુરતનાં સેલેસ્ટ્રીયલ ડ્રીમ એપાર્ટમેન્ટનાં રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌની સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. સૌને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર પૂર્ણ વિશ્વાસ છે અને સૌ મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવી ઇતિહાસ સર્જવા તૈયાર છે !!! #ModiKaParivar #PhirEkBarModiSarkar #AbkiBar400Par

સાબરકાંઠા ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો

સાબરકાંઠા ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણીમાં જીતવા માટેનાં આયોજન અને લોકસંપર્કમાં અથાગ પરિશ્રમ કરે છે-જેનાં પરિણામે ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ સર્જી શકે છે. મને ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓમાં અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે. લોકસભાનાં આ ઇલેક્શનમાં ગુજરાત ઇતિહાસ સર્જી શકે

આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અડાલજ ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહી સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો.

આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અડાલજ ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહી સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. સહકારિતા આંદોલન ગુજરાતમાં મોખરે છે. સરકારને સહકારનું પીઠબળ મળે છે અને નીતિ વઘુ સરળ બનતા સહકારી ક્ષેત્રે સારું કાર્ય થઇ શકે છે. મોદી સરકારનાં નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે,

સુરત શહેરનાં સચીન ખાતે સર્વ સમાજ વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહેલા સૌ સભ્યોને મળી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો

સુરત શહેરનાં સચીન ખાતે સર્વ સમાજ વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહેલા સૌ સભ્યોને મળી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. સૌનાં ચહેરા પર મોદીજીની ગેરંટી પરનો અપાર વિશ્વાસ છલકાતો જોવા મળ્યો, સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજયનાં આશીર્વાદ પાઠવ્યા. #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar

આજે સુરતનાં ભટાર રોડ ખાતે આશીર્વાદ પેલેસ ખાતે રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજે સુરતનાં ભટાર રોડ ખાતે આશીર્વાદ પેલેસ ખાતે રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌને મળી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર સૌનો અપાર વિશ્વાસ છલકાતો હતો. ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજય માટે સૌએ આશીર્વાદ પાઠવ્યા. #ModiKaParivar #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar