Views Navigation

Event Views Navigation

Today
  • નવસારી જિલ્લાના દેલવાડા ગામની ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના વધારાના ૧૦ ઓરડાના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું.

    વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ પટેલ તથા હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં.

  • ‘વન ડે-વન ડિસ્ટ્રિક્ટ’ અંતર્ગત ભાવનગર ખાતે યોજાયેલા પેજ સમિતિ સંમેલનમા હાજરી આપી

    'વન ડે-વન ડિસ્ટ્રિક્ટ' અંતર્ગત ભાવનગર ખાતે યોજાયેલા પેજ સમિતિ સંમેલનમા હાજરી આપી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી આર.સી.મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ

  • ‘વન ડે – વન ડિસ્ટ્રીક્ટ’ ભાવનગર ખાતે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, સાહિત્યકારો અને કલાકારો સાથે સંવાદ સાધ્યો.

    'વન ડે - વન ડિસ્ટ્રીક્ટ' ભાવનગર ખાતે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, સાહિત્યકારો અને કલાકારો સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી આર.સી.મકવાણા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળિયા, ભાવનગર શહેર પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા સહિત ધારાસભ્યશ્રીઓ,

  • સાવજ ડેરીની 13મી વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી.

    જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની 63મી સાધારણ સભા અને સાવજ ડેરીની 13મી વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી. આ સાધારણ સભામાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ માલમ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, ઝવેરીભાઈ ઠકરાર, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ સહિત આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યાં.

  • વડોદરા ખાતે જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ભૂમિપૂજન કર્યું.

    વડોદરા ખાતે જિલ્લા ભાજપા કાર્યાલય 'શ્રી કમલમ્'નું ભૂમિપૂજન કર્યું. પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, જિલ્લા પ્રભારી શ્રીમતી જ્હાન્વીબેન વ્યાસ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર તથા ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

  • કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરત મહાનગર ખાતે ઓલપાડ વિધાનસભામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો. આ સંવાદમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, રાજ્યકક્ષાનાં મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી વિનુભાઇ મોરડીયા, ધારાસભ્યશ્રીઓ, સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઇ

  • “ત્રિવેણી મહોત્સવ”

    ગતરોજ અમરેલી મુકામે શ્રી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ અને શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા આયોજિત "ત્રિવેણી મહોત્સવ" માં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજજીનાં આશીર્વાદ પ્રાપ્ત થયા.

  • “BJP Digital Warriors’ કેમ્પેનનો શુભારંભ

    ટેકનોલોજીનાં આ સમયમાં વધુને વધુ યુવાનો સોશિયલ મિડીયા સાથે સંકળાયેલા હોય છે, ત્યારે ગુજરાતનાં વધુ ને વધુ યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય એ હેતુથી પંદર દિવસ માટેનો નવતર પ્રયોગ “BJP Digital Warriors' કેમ્પેનનો શુભારંભ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતેથી કર્યો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, આઈ.ટી. અને

  • રાજકોટ ખાતે યોજાયેલા ‘જનપ્રતિનિધિ સંમેલન’

    માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે યોજાયેલા 'જનપ્રતિનિધિ સંમેલન'માં હાજરી આપી. કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી રાઘવજીભાઈ