દ્વારકા ખાતે પ્રભુ દ્વારકાધીશનાં દર્શન કરી એમનાં આશીર્વાદ લીધા.
જય દ્વારકાધીશ !
જય દ્વારકાધીશ !
સુપોષણ કીટ અને 108 ગાડી ઘાસ વિતરિત કર્યા. રજતતુલા બદલ અને સૌના તરફથી મળેલા અપ્રતિમ સ્નેહ બદલ સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી કિશોરભાઈ મકવાણા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને સમાજના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા,જીલ્લા પ્રભારીશ્રી હિતેશભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રીઓ વિરેન્દ્રસિંહ જાડેજા,શ્રીમતી માલતીબેન મહેશ્વરી, કચ્છ જીલ્લા પ્રમુખશ્રી કેશુભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા તેમજ પદાધિકારીશ્રીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તથા ટાઉનહોલ ખાતે 'કાર્યકર્તા સંમેલન'માં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ સહિત ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
સૌને શુભેચ્છાઓ પાઠવી. વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા તથા ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે ચિંતન બેઠકનો પ્રારંભ થયો, જેમાં હાજરી આપી.
બાવળાના કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે આયોજિત ચિંતન બેઠકના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહે વિવિધ વિષયો પર યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. આ બેઠકમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ, કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ
નવ દંપતિઓને સુમધુર દામ્પત્યજીવનની શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી સહિત સંતો-મહંતો, હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
સમગ્ર ગુજરાત સુપોષિત થાય એ માટે સુપોષણ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ ખાતે બાળકોને સુપોષણ કીટ વિતરિત કરી, આશીર્વાદ પાઠવ્યા. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા, મેયર શ્રી