ભીમ કથાકાર શ્રી આનંદ કુમાર સ્વનાથ 500 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
સૌનું સ્વાગત કર્યું અને શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા, અનુ.જાતિ મોરચાના પ્રમુખ ડો.પ્રદ્યુમન વાજા,પ્રદેશના સહ-પ્રવકતાશ્રી કિશોરભાઇ મકવાણા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.