દાહોદ ખાતે યોજાયેલા નૂતન વર્ષનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી. સર્વ કાર્યકર્તાશ્રીઓને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં સંગઠનનાં અભૂતપૂર્વ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. આ સમારોહમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર, જિલ્લા પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠક, શ્રીમતી હંસાકુંવરબા રાજ, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી
રાજયનાં રોડ અને રસ્તા બહેતર બને એ માટે સાંસદસભ્યશ્રીઓને ગ્રાંટ ફાળવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે માનનીય મુખ્યમંત્રી શ્રીએ ફક્ત રોડ અને રસ્તા માટે સાંસદ સભ્યો માટે રૂપિયા 10 કરોડ ફાળવી આપ્યા છે, માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. આ નિર્ણય બાદ આજે દિલ્હી ખાતે લોકસભાનાં સાંસદશ્રીઓએ શુભેચ્છા મુલાકાત લઇ