“વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દીવ્યાંગોનો સ્નેહમિલન તથા મોટીવેશન કાર્યક્રમ”
દિવ્યાંગો પાસે મનની શક્તિ છે. એ સૌ મનથી ખૂબ તાકાતવર છે. એમની તાકાતને વધુ મજબૂત બનાવવા અને એમનાં જીવનને વધુ સરળ બનાવવા કટિબદ્ધ થઇએ. આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે ત્યારે દિવ્યાંગ પ્રગતિ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા દિવ્યાંગોનાં સ્નેહ મિલન સમારંભમાં હાજરી આપી. સૌ દિવ્યાંગો સાથે પસાર કરેલો સમય સદાય યાદ રહેશે. ગૃહ