केसरिया शौर्य की मिसाल है, सफेद शांति का उजाला है,
केसरिया शौर्य की मिसाल है, सफेद शांति का उजाला है, हरा हरियाली और विश्वास है तिरंगा हमारा अभिमान है। આજે મજુરાવિધાનસભા ખાતે આપણાં દેશનાં સૈન્યનાં સન્માનમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી અપાર ધન્યતાનો અનુભવ કર્યો. ઉપસ્થિત સૌએ અપ્રતિમ ઉત્સાહ સાથે રાષ્ટ્રપ્રેમની ભાવનાને અભિવ્યક્તિ કરી. આપણી સેનાનાં સૌ જવાનોને વંદન પાઠવી સલામી અર્પણ કરી ! #TirangaYatra