વધુ વિસ્તર્યો મોદીજીનો પરિવાર….
વધુ વિસ્તર્યો મોદીજીનો પરિવાર…. સુરતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશ મૂળના બ્રાહ્મણ સમાજના આગેવાનોશ્રીઓને આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. #ModiKaParivar
વધુ વિસ્તર્યો મોદીજીનો પરિવાર…. સુરતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશ મૂળના બ્રાહ્મણ સમાજના આગેવાનોશ્રીઓને આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. #ModiKaParivar
આ છે મોદીજીનો પરિવાર…. સુરતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશ મૂળના બ્રાહ્મણ સમાજના આગેવાનોશ્રીઓએ શુભેચ્છા મુલાકાત લીધી, એમની સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા પ્રાપ્ત થઇ. #ModiKaParivar
“અબ કી બાર, 400 પાર!” માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશનાં ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે દેશનાં તમામ જીલ્લામાં કાર્યાલય બનાવવાનો સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પને સાકાર કરવા આજે રાજપીપળા ખાતે નર્મદા જીલ્લા ભાજપ કાર્યાલય “કમલમ્ નર્મદા”નું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલયો જનસેવાનું એક સરનામું છે, “સેવા એ જ
આજે સુરત ખાતે દક્ષિણ ગુજરાતનાં 8 જીલ્લાઓની સોશિયલ મિડીયા બેઠકને સંબોધી. મોદી સરકારે કરેલા વિકાસકાર્યોને વધુને વધુ લોકો સુધી સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી કઇ રીતે પહોંચાડી શકાય એની ચર્ચા કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી”, “વિકસિત ભારત 2047નાં સંકલ્પ”નો પ્રચાર પ્રસાર સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી થાય અને વધુને વધુ લોકો એમાં જોડાતા
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે જિલ્લા પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની વિશેષ બેઠક યોજાઈ, આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને લોકસભાની આ ચૂંટણીમાં ગુજરાત રેકોર્ડ બ્રેક કરી દરેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડ મેળવે એ માટે આહવાન કર્યું. #ભરોસાની_ભાજપ_સરકાર #ModiKaParivar #PhirEkBaarModiSarkar #ModiHaiToMumkinHai #AbkiBaar400Paar
આ દેશની મહિલાઓ “શક્તિસ્વરૂપા” છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી નારી શક્તિની સુખાકારી માટે અનેક સફળ પ્રયાસો કર્યા હતા, માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એ પછી એમણે દેશની નારી શક્તિની સલામતી અને સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી. આજે અમદાવાદ ખાતે મહિલા મોરચા દ્વારા યોજાયેલી “સ્માર્ટ સિટી મહિલા
રાજકોટ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર સોશિયલ મિડીયા મીટમાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ, પ્રભાવકોને સંબોધન કર્યું. સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી મોદી સરકારે કરેલા વિકાસકાર્યોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન પાઠવ્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી”, “વિકસિત ભારત 2047નાં સંકલ્પ”નો પ્રચાર પ્રસાર સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી વધુને વધુ લોકો સુધી પહોંચે અને વધુને વધુ લોકો
આજે રાજકોટ મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે બૂથ પ્રમુખશ્રીઓ અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જશ્રીઓને સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું. આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક સર્જે અને 26માંથી 26 બેઠકો પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે એ અંગે સૌને આહવાન કર્યું. #ModiKiGuarantee #ModiHaiToMumkinHai #ModiKaParivar #AbkiBaar400Paar
આજે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને એમની કર્તવ્યનિષ્ઠા અનો રાષ્ટ્રસેવાનાં સંકલ્પ માટે અભિનંદન પાઠવ્યા. આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રેકોર્ડ બ્રેક કરે અને છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે એ માટે કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું.
ઉત્તરભારતીય સમાજનાં સ્નેહનિલનમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. સુરતને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય સમાજનાં સૌ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી. સૌને મળી ખૂબ આનંદ અનુભવ્યો. #ModiKaParivar