Views Navigation

Event Views Navigation

Today
  • ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની કારોબારી

    કાર્યકર્તાશ્રીઓ સંગઠનનો મજબૂત પાયો છે. આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લાના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને

  • લેબ ગ્રોન ડાયમંડ એસોશિયેશન દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનાર્મેન્ટની ઓપનીંગ સેરેમની

    ક્રિકેટ એ સ્પોર્ટસનો મહત્વનો હિસ્સો તો છે જ, પણ મોજનો પણ હિસ્સો છે. આજે સુરત ખાતે લેબ ગ્રોન ડાયમંડ એસોશિયેશન દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનાર્મેન્ટની ઓપનીંગ સેરેમનીમાં ઉપસ્થિત રહી ખૂબ આનંદ પ્રાપ્ત થયો. ક્રિકેટની રમત સાથે જોડાયેલા દિવસો યાદ આવી ગયા.

  • ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલનનો શુભારંભ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલનનો શુભારંભ કરાવ્યો એ પ્રસંગે હાજર રહેવાનું સૌભાગ્ય અને ગૌરવ સાંપડ્યું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજ્યકક્ષાના મંત્રી

  • “બુથ મતદાતા સંપર્ક અભિયાન”

    “બુથ મતદાતા સંપર્ક અભિયાન” અંતર્ગત આજે સુરત મહાનગરનાં વોર્ડ નંબર 20નાં મતદાતાશ્રીઓ-કાર્યકર્તાશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌ સાથે સમય પસાર કરી સંવાદ સાધવાનો અનેરો આનંદ પ્રાપ્ત થયો.

  • સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારી

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

  • રાજકોટ જિલ્લાની કારોબારી

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી રાજકોટ જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી રજનીભાઈ પટેલ જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

  • બોટાદ અને મોરબી જિલ્લાની કારોબારી

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે બોટાદ અને મોરબી જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ, સૌ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, બોટાદ જિલ્લા શ્રી પ્રમુખ મયુરભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

  • “મન કી બાત”નાં વિચારોનું ‘100 Quotes of Mann Ki Baat’

    પ્રદેશ કારોબારીમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત”નાં વિચારોનું '100 Quotes of Mann Ki Baat' શીર્ષક સાથે સંપાદિત થયેલા પુસ્તકનું વિમોચન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. “મન કી બાત”નાં 100 એપિસોડમાંથી સંપાદિત થયેલા 100 સુવિચારો જીવનમાર્ગ બતાવી, જીવનપથને વધુ ઉજ્જવળ બનાવે છે.

  • પ્રદેશ કારોબારી 2023

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કારોબારી બેઠકમાં પ્રાસ્તાવિક ઉદબોધન કરી, કારોબારી સભ્યોને માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત હોદ્દેદારો, મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.