બીગ સ્કેલ ટેક્નોલોજી પ્રા. લી. નું ઉદ્ઘાટન
મિલેનિયમ પોઈન્ટ, ગાબાણી કીડની હોસ્પિટલની સામે, સ્ટેશન, સુરતમાં આઇ.ટી.કંપની બિગ સ્કેલ ટેકનોલોજીનું ઉદઘાટન કર્યું, યુવા આંત્રપ્રિન્યોર શ્રી ભરતભાઇ અને કેતનભાઇ તેમજ કંપનીનાં સર્વ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.