શ્રી કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત ગરાસિયા એસોશિએશન તથા રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે યોજાયેલા ‘કર્મવીરોના ઓવારણાં’ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપી.
આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણી ઉપસ્થિત રહ્યા.