Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

आज उत्तर प्रदेश के बसी घाट पर माँ गंगा की स्वच्छता और संरक्षण के उद्देश्य से प्रस्तुत एक सशक्त नुक्कड़ नाटक को देखने का अवसर मिला।

आज उत्तर प्रदेश के बसी घाट पर माँ गंगा की स्वच्छता और संरक्षण के उद्देश्य से प्रस्तुत एक सशक्त नुक्कड़ नाटक को देखने का अवसर मिला। नुक्कड़ नाटक भारतीय जनमानस तक पहुँचने का एक जीवंत, लोकसंवेदी और अत्यंत प्रभावशाली माध्यम है। जब कलाकार लोकभाषा और सांस्कृतिक शैली में जल संरक्षण, स्वच्छता और गंगा के प्रति

“गंगा हमारी माँ हैं और माँ का संरक्षण केवल कर्तव्य नहीं, श्रद्धा का विषय है।”

“गंगा हमारी माँ हैं और माँ का संरक्षण केवल कर्तव्य नहीं, श्रद्धा का विषय है।” आज विश्व पर्यावरण दिवस के अवसर पर उत्तर प्रदेश के बुलंदशहर ज़िले के बसी घाट पर नमामि गंगे मिशन के अंतर्गत आयोजित विशेष कार्यक्रम में उपस्थित रहकर आनंद की अनुभूति हुई। कार्यक्रम में जनप्रतिनिधियों, विशेषज्ञों, गंगा प्रहरियों, स्वयंसेवकों और जागरूक

आज उत्तरप्रदेश की यात्रा के दौरान राष्ट्रीय पुस्तक न्यास (NBT) द्वारा डिजाइन की गई विशेष मोबाइल पुस्तकालय बस “पुस्तक परिक्रमा” के लोकार्पण का अवसर मिला ।

आज उत्तरप्रदेश की यात्रा के दौरान राष्ट्रीय पुस्तक न्यास (NBT) द्वारा डिजाइन की गई विशेष मोबाइल पुस्तकालय बस “पुस्तक परिक्रमा” के लोकार्पण का अवसर मिला । यह अभिनव पहल साहित्य, कहानी-वाचन और संवाद के माध्यम से ग्रामीण एवं अर्ध-ग्रामीण क्षेत्रों में पर्यावरणीय चेतना और जिम्मेदारी का प्रसार करेगी। “पुस्तक परिक्रमा” न केवल ज्ञान की रोशनी

આજે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹20.84 કરોડના ખર્ચે લિંબાયત ઝોનમાં નિર્માણ પામેલ પ્રાથમિક શાળા

આજે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹20.84 કરોડના ખર્ચે લિંબાયત ઝોનમાં નિર્માણ પામેલ પ્રાથમિક શાળાનાં બે અને સુમન શાળાનાં એક ભવનને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે ઉપસ્થિત બાળકો સાથે મુલાકાત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. મા સરસ્વતીનાં મંદિર સમી આ શાળાઓમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઘડાવાનું છે, મને કહેતા ખૂબ આનંદ થાય છે કે-આ વિદ્યાર્થીઓને

ભાજપ સાથે વિસાવદર વિકાસ સાથે વિસાવદર

ભાજપ સાથે વિસાવદર વિકાસ સાથે વિસાવદર આજે સુરત ખાતે વસતા વિસાવદર વિધાનસભાના નાગરિકોનો સ્નેહમિલન સમારોહ યોજાયો, આ સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. આ સ્નેહ મિલન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને જંગી મતોથી વિજયી બનાવવા આહવાન કર્યું.

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત પોલ્યુશન

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાયેલી એન્વાયરોમેન્ટ કોન્કલેવ અને એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણનાં સંરક્ષણ પર પણ વિશેષ ભાર મૂક્યો છે, પર્યાવરણનું રક્ષણ કરતા સૌ પર્યાવરણવિદોને શુભેચ્છાઓ પાઠવી.

નવસારી ખાતે કાલિયાવાડી બ્રીજનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી

નવસારી ખાતે કાલિયાવાડી બ્રીજનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી! નવસારી વિકાસપથ પર બમણી ગતિ સાથે આગળ વધી રહ્યું છે, કાલિયાવાડી બ્રીજ એ વિકાસપથ પર સર કરાયેલું એક નવું સોપાન છે-આ બ્રીજને કારણે નવસારીનાં નગરજનોની સુવિધામાં વધારો થશે અને ટ્રાફિકની સમસ્યા હલ થશે.

આજે બીલીમોરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્વીમિંગપુલને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.

આજે બીલીમોરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્વીમિંગપુલને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. બીલીમોરાને વિકાસપથ પર બમણી ગતિથી આગળ વધતા જોઇ સંતોષ અનુભવાય છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્સ અને સ્વીમિંગપુલ બીલીમોરાનાં યુવાનોમાં રમતગમતનાં કૌશલ્યને વધુ મજબુત બનાવશે એવો મને વિશ્વાસ છે.

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में देशभर में जल संरक्षण को लेकर शुरू हुआ

माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में देशभर में जल संरक्षण को लेकर शुरू हुआ जनभागीदारी से जलसंचय का अभियान एक जनआंदोलन बन चुका है। आज नवसारी ज़िले के गणदेवी तालुका स्थित वणगांव में जल संचय कार्यों का लोकार्पण कर एक नई ऊर्जा की अनुभूति हुई। यहाँ वर्षों पुराने और जर्जर हो चुके

આજે સુરત ખાતે ઘી યુથ સેવિંગ્ઝ એન્ડ ક્રેડિટ કો-ઓ. સો.લિ. આયોજીત “જળ સંચય-જન ભાગીદારી

આજે સુરત ખાતે ઘી યુથ સેવિંગ્ઝ એન્ડ ક્રેડિટ કો-ઓ. સો.લિ. આયોજીત “જળ સંચય-જન ભાગીદારી”અભિયાન અંતર્ગત 18મી વાર્ષિક સાધારણ સભા અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. ઉપસ્થિત સૌએ જળસંચયનાં સંકલ્પ લીધા. ———— Today, I had the pleasure of attending the 18th Annual General Meeting and Student Felicitation Ceremony organized