Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

રાજકોટનાં જે.એમ.જે ગ્રુપ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી.

નવ દંપતિઓને સુમધુર દામ્પત્યજીવનની શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી સહિત સંતો-મહંતો, હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

રાજકોટ ખાતે બાળકોને સુપોષણ કીટ વિતરિત કરી

સમગ્ર ગુજરાત સુપોષિત થાય એ માટે સુપોષણ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ ખાતે બાળકોને સુપોષણ કીટ વિતરિત કરી, આશીર્વાદ પાઠવ્યા. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા, મેયર શ્રી

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત શહેરમાંથી પ્રકાશિત થતા અખબાર ગુજરાત ગાર્ડિયનનાં દશાબ્દી મહોત્સવમાં હાજરી આપી.

આ મહોત્સવમાં કોફી ટેબલ બુકનું લોકાર્પણ કર્યું અને શહેર શ્રેષ્ઠીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા. શ્રી મનોજભાઇ મિસ્ત્રીને શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, શ્રી પૂર્ણેશભાઇ મોદી, શ્રી ઋષીકેશભાઇ પટેલ, અને રાજ્યકક્ષાનાં મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી વિનુભાઇ મોરડીયા, ઇફ્કોનાં ચેરમેન શ્રી દિલીપભાઇ સાંઘાણી, સુરત શહેર

નવસારી જિલ્લાના છીણમ ખાતે છીણમ મુખ્ય રસ્તાથી નવ વાડાના માર્ગનું ખાતમુહૂર્ત કર્યું.

આ કાર્યક્રમમાં નવસારી જીલ્લા પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ,ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની,જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન પટેલ, પ્રભારીશ્રી રણજીતભાઈ ચીમના, મહામંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ અને શ્રી જીગ્નેશભાઈ નાયક ઉપસ્થિત રહ્યા.

નવસારી જિલ્લાના દેલવાડા ગામની ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના વધારાના ૧૦ ઓરડાના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ પટેલ તથા હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં.

‘વન ડે-વન ડિસ્ટ્રિક્ટ’ અંતર્ગત ભાવનગર ખાતે યોજાયેલા પેજ સમિતિ સંમેલનમા હાજરી આપી

'વન ડે-વન ડિસ્ટ્રિક્ટ' અંતર્ગત ભાવનગર ખાતે યોજાયેલા પેજ સમિતિ સંમેલનમા હાજરી આપી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી આર.સી.મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ

‘વન ડે – વન ડિસ્ટ્રીક્ટ’ ભાવનગર ખાતે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, સાહિત્યકારો અને કલાકારો સાથે સંવાદ સાધ્યો.

'વન ડે - વન ડિસ્ટ્રીક્ટ' ભાવનગર ખાતે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, સાહિત્યકારો અને કલાકારો સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી આર.સી.મકવાણા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળિયા, ભાવનગર શહેર પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા સહિત ધારાસભ્યશ્રીઓ,

સાવજ ડેરીની 13મી વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી.

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની 63મી સાધારણ સભા અને સાવજ ડેરીની 13મી વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી. આ સાધારણ સભામાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ માલમ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, ઝવેરીભાઈ ઠકરાર, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ સહિત આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યાં.

વડોદરા ખાતે જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ભૂમિપૂજન કર્યું.

વડોદરા ખાતે જિલ્લા ભાજપા કાર્યાલય 'શ્રી કમલમ્'નું ભૂમિપૂજન કર્યું. પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, જિલ્લા પ્રભારી શ્રીમતી જ્હાન્વીબેન વ્યાસ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર તથા ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.