કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરત મહાનગર ખાતે ઓલપાડ વિધાનસભામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો. આ સંવાદમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, રાજ્યકક્ષાનાં મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી વિનુભાઇ મોરડીયા, ધારાસભ્યશ્રીઓ, સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઇ