“દિકરી જગત જનની” કાર્યક્રમ
“દિકરી જગત જનની” કાર્યક્રમ અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પી.પી.સવાણી અને જ્હાનવી લેબગ્રો ગૃપ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં પિતાની છત્રછાયા ગુમાવનાર 300 દિકરીઓનાં કન્યાદાનનાં શુભ અને પાવન ક્ષણોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મેળવી ધન્યતા અનુભવી. પ્રભુતામાં પગલાં પાડનારા સર્વ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા. કેન્દ્રીય-રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી,