SIRની કામગીરી એ આપણાં લોકતંત્રને વધુ મજબૂત બનાવતી પ્રક્રિયા છે….
SIRની કામગીરી એ આપણાં લોકતંત્રને વધુ મજબૂત બનાવતી પ્રક્રિયા છે…. મતદાતાશ્રીઓ મતદાનનો પોતાનો અમૂલ્ય અધિકાર ભોગવી શકે એ હેતુથી SIRમાં નામ નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, આજે સુરતનાં ઉધના ખાતે આવેલી સમિતિ ઇંગ્લીશ સ્કૂલની મુલાકાત લઇ SIRની કામગીરીની સમીક્ષા કરી, જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા. ~~~~~ SIR की प्रक्रिया हमारे लोकतंत्र को और अधिक सुदृढ़