નવસારીના મરોલી ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ લોકાર્પિત
નવસારીના મરોલી ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ લોકાર્પિત કર્યો, આ ઓવરબ્રીજનાં નિર્માણથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને આસપાસનાં નગરજનોની સુગમતા વધશે. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.