Views Navigation

Event Views Navigation

Today
  • પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે’DIGICONNECT કાર્યાલય’ તથા ‘BJP Gujarat Selfie Portal’નું ઉદ્ઘાટન કર્યું.

    આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે'DIGICONNECT કાર્યાલય' તથા 'BJP Gujarat Selfie Portal'નું ઉદ્ઘાટન કર્યું. DIGICONNECT કાર્યાલય એ એક અનોખી પહેલ છે, જેની મદદથી વિશેષ કાર્યક્રમો અને માહિતીઓને જીલ્લા-મહાનગરનાં કાર્યોલયો પર લાઇવ બ્રોડકાસ્ટ કરાશે, સેલ્ફી પોર્ટલની મદદથી કાર્યકર્તાઓ પ્રદેશ કે જીલ્લા કાર્યક્રમનું ગ્રાફિક્સ પોતાનાં નામ અને ફોટોગ્રાફ સાથે બનાવી શકશે, આ પહેલથી કાર્યક્રમો અને મહત્વની માહિતી

  • જય શ્રી કૃષ્ણ….

    જય શ્રી કૃષ્ણ…. આજે જન્માષ્ટમીનાં પાવન અવસરે સુરત ખાતે સુરત શહેર ગોવિંદા સમિતિ દ્વારા યોજાયેલા દહીંહાંડી કાર્યક્રમમાં હાજરી આપી, કૃષ્ણમય વાતાવરણ વચ્ચે ધન્યતા અનુભવી. #ShriKrishnaJanmashtami

  • હાથી-ઘોડા-પાલકી, જય કન્હૈયાલાલ કી….

    હાથી-ઘોડા-પાલકી, જય કન્હૈયાલાલ કી…. ગઇકાલે રાત્રે જન્માષ્ટમીનાં પાવન અવસરે યુથ ફોર ગુજરાત દ્વારા લિંબાયત વિધાનસભામાં આયોજિત ગુજરાતની સૌથી ઊંચી દહીં-હાંડી મહોત્સવમાં હાજરી આપી ધન્યતા અનુભવી. ગુજરાતની 35 ફૂટ ઊંચી દહીં-હાંડી મહોત્સવમાં વિવિધ મંડળોએ ભાગ લીધો, સૌનો જોશ અને ઉત્સાહ જોઇ આનંદની લાગણી અનુભવી. આખું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. આ પ્રસંગે લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી

  • ‘શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ – 2023

    આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઝીંગા ઉછેક કરતા ખેડૂતો માટે યોજાયેલી 'શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ - 2023'માં હાજરી આપી. ઝીંગા ઉછેર કરતા ખેડૂતો સાથે સંવાદ સાધી એમને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. આ કોન્ક્લેવમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાલા, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત ઝીંગાની

  • આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે વડોદરા ખાતે વડોદરા મહાનગરના કાર્યાલયનો શિલાન્યાસ કરવાનો અવસર સાંપડ્યો.

    આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે વડોદરા ખાતે વડોદરા મહાનગરના કાર્યાલયનો શિલાન્યાસ કરવાનો અવસર સાંપડ્યો. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, મેયર શ્રીમતી પિન્કીબેન સોની સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરત મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા જનઆશીર્વાદ સંમેલનમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરત મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા જનઆશીર્વાદ સંમેલનમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને સુરતનાં નાગરિકો સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી માત્ર ભારતનાં જ નહીં પણ સમગ્ર વિશ્વનાં લોકપ્રિય નેતા છે, એમનાં જન્મ દિવસની ઉજવણી માત્ર ભારતીયો જ નહીં, સમગ્ર વિશ્વમાં થઇ રહી

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરતનાં રાજસ્થાની શિરવી સમાજ દ્વારા ટીબી દર્દીઓને 200 કિટ વિતરિત કરવાનાં ભગીરથ પ્રસંગો હાજરી આપવાનો મૂલ્યવાન અવસર સાંપડ્યો.

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરતનાં રાજસ્થાની શિરવી સમાજ દ્વારા ટીબી દર્દીઓને 200 કિટ વિતરિત કરવાનાં ભગીરથ પ્રસંગો હાજરી આપવાનો મૂલ્યવાન અવસર સાંપડ્યો. આ પ્રસંગે શિરવી સમાજનાં સર્વ સભ્યો સાથે સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

  • ઊંઝા ખાતે યશસ્વી બૂથ કાર્યકર્તા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો

    ઊંઝા ખાતે યશસ્વી બૂથ કાર્યકર્તા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. બુથ કાર્યકર્તાશ્રીઓ માટે સન્માનનો આવો અભૂતપૂર્વ કાર્યક્રમ દેશભરમાં પહેલીવાર યોજાયો, જે માટે ઊંઝાને અભિનંદન પાઠવ્યા. મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી એમ.એસ.પટેલ, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લાના પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા પ્રમુખ શ્રી ગીરીશભાઈ રાજગોર સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો

  • નારી શક્તિ વંદન વિધેયકથી દેશભરની બહેનોનાં આત્મવિશ્વાસમાં થયો ઉમેરો….!!

    નારી શક્તિ વંદન વિધેયકથી દેશભરની બહેનોનાં આત્મવિશ્વાસમાં થયો ઉમેરો….!! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં સંસદનાં બંને ગૃહોમાં નારીશક્તિ વંદન વિધેયક બહુમતી સાથે પસાર થયું. જે આપણાં દેશ માટે અને દેશની સૌ બહેનો માટે ગૌરવપૂર્ણ અને સન્માનપૂર્ણ ઘટના છે. આ વિધેયકની મદદથી દેશની નારી શક્તિનાં સન્માનમાં ઉમેરો થયો છે ત્યારે આજે અમદાવાદ

  • ‘સમિટ ઑફ સક્સેસ’

    આજે ગુજરાત સાયન્સ સિટી ખાતે આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી અંતર્ગત ‘સમિટ ઑફ સક્સેસ’ કાર્યક્રમ યોજાયો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. આપણું ગુજરાત આજે સમગ્ર દેશના વિકાસનું ગ્રોથ એન્જીન છે, જેની પાછળ માનનીય પ્રધાનમંત્રી શ્રીની દિર્ઘદ્રષ્ટિ કારણભૂત છે. માનનીય પ્રધાનમંત્રી