માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે મહેસાણાનાં આસ્થાધામ તરભની પુણ્યભૂમિ ખાતેથી રૂપિયા 13,000 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે મહેસાણાનાં આસ્થાધામ તરભની પુણ્યભૂમિ ખાતેથી રૂપિયા 13,000 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. રેલ, રોડ, જળ, ટેકનોલોજી, રાષ્ટ્રીય સુરક્ષા, પ્રવાસન અને શહેરી વિકાસ સહિતનાં આ વિકાસકાર્યો થકી વિકસિત ભારતનાં સંકલ્પમાં ગુજરાત પોતાનું અનેરૂં યોગદાન આપી શકશે. વિકસિત ભારતનાં સંકલ્પને વધુ વેગ મળશે. માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં સ્વાગત માટે