Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

આજે ગોધરાનાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા પંચમહાલ જીલ્લાનાં બૂથ પ્રમુથ સંમેલનને સંબોધિત કર્યું.

આજે ગોધરાનાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા પંચમહાલ જીલ્લાનાં બૂથ પ્રમુથ સંમેલનને સંબોધિત કર્યું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ-એમ કાર્યકર્તાશ્રીઓનો ઉત્સાહ અને ઉમંગમાં વધારો થતા જોઇ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. મને વિશ્વાસ છે કે આ લોકસભાની ચૂંટણીમાં કાર્યકર્તાશ્રીઓ ખૂબ જોશ સાથે કાર્ય કરશે અને ગુજરાત ફરીવાર ઇતિહાસ સર્જશે. બૂથ પ્રમુખશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવી,

ગુજરાત છે તૈયાર, અબ કી બાર 400 પાર !!

ગુજરાત છે તૈયાર, અબ કી બાર 400 પાર !! આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમદાવાદ ખાતે યોજાયેલી ઉત્તર ગુજરાત સોશિયલ મિડીયા મીટને સંબોધિત કરી. સૌ સાયબર યોદ્ધાઓનો જોશ, ઉમંગ, ઉત્સાહ જોઇ ખૂબ આનંદ અને ઉર્જા અનુભવ્યા. લોકસભાની ચૂંટણીનો મહામૂલો અવસર આંગણે આવીને ઊભો રહ્યો છે ત્યારે સાયબર યોદ્ધાઓ પૂરી તાકાત સાથે

અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!!

અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!! આજે બોડેલી ખાતે છોટાઉદેપુર લોકસભાનાં બૂથ પ્રમુખશ્રીઓને રૂબરૂ મળી ખૂબ આનંદ અને ઉર્જા અનુભવ્યા. આ લોકસભાનાં ઇલેક્શન માટે બૂથ પ્રમુખ શ્રીઓને જરૂરી સૂચનાઓ આપી-માર્ગદર્શન પાઠવ્યું. સૌ બૂથ પ્રમુખશ્રીઓને ફિલ્ડમાં જઇ, પેજ સમિતિનાં સભ્યશ્રીઓને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવા આહવાન કર્યું. મને વિશ્વાસ છે કે બૂથ પ્રમુખશ્રીઓ

સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો.

સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરેલા વિકાસકાર્યો વિશે વાત કરી ત્યારે સૌએ એમનાં મોદીજી પ્રત્યેનો સ્નેહ અને વિશ્વાસ વ્યક્ત કર્યો. સૌને મોદીજીની ગેરંટી પર પૂર્ણ વિશ્વાસ છે અને એટલે તો હવે દેશ પણ એવું જ કહે છે કે, #AbkiBar400Par !!!

અમરેલી છે તૈયાર અબ કી બાર 400 પાર !!!

અમરેલી છે તૈયાર અબ કી બાર 400 પાર !!! આજે અમરેલી જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો સહિત સૌ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો, સૌને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પાઠવ્યા. મને ભારતીય જનતા પાર્ટીનાં સૌ કાર્યકર્તાશ્રીઓ પર અપાર વિશ્વાસ છે. સરકાર અને સહકાર-બંનેમાં ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ સેવા કરી રહ્યા છે. આપણે “સત્તા

આજે વડોદરા મહાનગર ખાતે મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા મીટમાં ઉપસ્થિત રહેલા સૌ સાયબર યૌદ્ધાઓ સાથે સંવાદ સાધ્યો.

આજે વડોદરા મહાનગર ખાતે મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા મીટમાં ઉપસ્થિત રહેલા સૌ સાયબર યૌદ્ધાઓ સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા આ લોકસભાનાં ઇલેક્શનમાં 400 પારના સંકલ્પને સિદ્ધ કરવા સૌને આહવાન કર્યું. સાયબર યોદ્ધાઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. #ModiKiGuarantee #ModiKaParivar #AbkiBar400Par #PhirEkBaarModiSarkaar

નવા આઇડિયાઝ સાથે યુવા આંત્રપ્રિન્યોર્સ આપણાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અમૂલ્ય ફાળો આપી રહ્યા છે,

નવા આઇડિયાઝ સાથે યુવા આંત્રપ્રિન્યોર્સ આપણાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અમૂલ્ય ફાળો આપી રહ્યા છે, ગઇકાલે સુરત BNI દ્વારા યોજાયેલા આંત્રપ્રિન્યોર કોન્કલેવમાં સૌને મળવાનું સૌભાગ્ય મળ્યું, સૌએ આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા સંકલ્પ લીધો. #AbkiBar400Par #ModiKaParivar #AbkiBar400Par

ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી માછી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી ખૂબ આનંદ અનુભવ્યો.

ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી માછી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી ખૂબ આનંદ અનુભવ્યો. ડુમસ અને સચીનમાં મેં હંમેશા એક અલગ પ્રકારની આત્મીયતા અનુભવી છે. કોળી અને માછી સમાજની એક વાત હંમેશા મારા હૃદયને સ્પર્શે છે કે આ બંને સમાજનું અંદરોઅંદર સંકલન ખૂબ સરસ છે. એ બદલ બંને સમાજનાં

આજે જામનગરની ધરા પર યોજાયેલા બૂથ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી.

આજે જામનગરની ધરા પર યોજાયેલા બૂથ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. એમનો ઉત્સાહ અને જોશ “અબ કી બાર 400 પાર”ની સાબિતી આપી રહ્યો હતો. ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ એમનાં ભાગે આવેલું કાર્ય પૂરી પ્રમાણિકતા સાથે પાર પાડી રહ્યા છે એનો મને આનંદ છે. જામનગરનાં કાર્યકર્તાશ્રીઓમાં ઇતિહાસ

અબ કી બાર ફિર મોદી સરકાર બાર બાર સિર્ફ મોદી સરકાર !!!

અબ કી બાર ફિર મોદી સરકાર બાર બાર સિર્ફ મોદી સરકાર !!! આજે સુરત મહાનગર ખાતે ઉત્તર ગુજરાત સર્વ સમાજનાં સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિવિધ જ્ઞાતિનાં સભ્યશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. ઉપસ્થિત સભ્યશ્રીઓમાં એમનાં મોદીજી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજીની ગેરંટી પરત્વેની શ્રદ્ધા છલકાતા હતા. મને વિશ્વાસ છે કે આ લોકસભાનાં