“બનાસકાંઠા મહા સંમેલનમાં”
આજે નવસારી ખાતે યોજાયેલા “બનાસકાંઠા મહા સંમેલનમાં” ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. વિશાળ જનમેદની સાથે સંવાદ સાધી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. આ મહાસંમેલનમાં બનાસકાંઠાનાં મૂળ નિવાસી અને હાલ નવસારી ખાતે રહેતા વિવિધ સમાજનાં આગેવાનશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ પટેલ, શ્રી જનકભાઇ બગદાણા,