સુરત ખાતે “સંપર્કથી સમર્થન”
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થતા સુરત ખાતે “સંપર્કથી સમર્થન” અંતર્ગત યોજાયેલી વિશાળ જાહેરસભાને સંબોધિત કરી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સુરતવાસીઓ સાથે સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી મુકેશભાઈ પટેલ,પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી