પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી, મહાનગર અને જિલ્લાના પ્રમુખ તેમજ મહાનગર અને જિલ્લાના પ્રભારીશ્રીઓની બેઠક યોજી.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી ઉપસ્થિત રહ્યા.