કચ્છ જીલ્લા ભાજપા કાર્યાલયનું ઉદઘાટન
આજે ભૂજ ખાતે કચ્છ જીલ્લા ભાજપા કાર્યાલયનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા, આ સાથે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું. કેશુભાઇએ “જનસેવા એ જ સંકલ્પ”ને જીવનસૂત્ર બનાવ્યું છે, એમને શુભેચ્છાઓ પાઠવી. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ