Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

“મોદી….મોદી” ચારેબાજુ બસ એક જ અવાજ અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!!

“મોદી….મોદી” ચારેબાજુ બસ એક જ અવાજ અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!! “સરદાર વલ્લભભાઇ પટેલજીની ભૂમિમાંથી હું જે કંઇપણ શીખ્યો એ બધું મને દિલ્હીમાં દેશની સેવામાં કામ લાગી રહ્યું છે. મારું એક જ સ્વપ્ન છે 2047માં આપણું ભારત વિકસિત ભારત બને....140 કરોડ દેશવાસીઓનાં સ્વપ્નોને પૂર્ણ કરવા માટે મને જનતાનાં આશીર્વાદ જોઇએ છે. દેશભરમાંથી

જલાલપોર વિધાનસભા છે મક્કમ ભાજપ સાથે અડીખમ !!

જલાલપોર વિધાનસભા છે મક્કમ ભાજપ સાથે અડીખમ !! આજે જલાલપોર વિધાનસભામાં પ્રચાર-પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત શિવાજીચોક, એરૂ, કોથમડી, મટવાડ, દાંડી, અબ્રામા, ખરસાડ, રાણાભાઠા, સુલતાનપુરનાં નગરજનોને મળી અપાર આનંદ અનુભવ્યો. સૌનો સ્નેહ અને સાથ-સહકાર સદાય પ્રાપ્ત થયા છે. આ લોકસભાનાં ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્યાતિભવ્ય જીત માટે સૌએ આશીર્વાદ પાઠવ્યા. #ModiHaiToMumkinHai #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar

જન-જનનો એક જ સાદ અબ કી બાર ફિર સે મોદી સરકાર !!

જન-જનનો એક જ સાદ અબ કી બાર ફિર સે મોદી સરકાર !! આજે ભાવનગર ખાતે યોજાયેલા આહિર સમાજનાં સંમેલનમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. ગુજરાતનાં વિકાસમાં આહિર સમાજનો ફાળો ખૂબ મહત્વનો છે. વીરતા અને ખમીરનાં પર્યાય સમા સૌ આહિરોને વંદન પાઠવ્યા. સૌએ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ વરસાવ્યા. #ModiHaiToMumkinHai #ModiKaParivar #AbkiBaar400Paar

આજે ભાવનગર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનાં મહાસંમેલનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.

આજે ભાવનગર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનાં મહાસંમેલનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. ક્ષત્રિય કારડીયા સમાજ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો છે. સમાજને મોદી સાહેબ માટે ખૂબ પ્રેમ અને વિશ્વાસ છે, જેની સાબિતી આ મહાસંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સભ્યોએ પૂરી પાડી. સૌ મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા આતુર છે !! #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar

ચોર્યાસી વિધાનસભાનો છે વિશ્વાસ ફરી એકવાર બસ મોદી સરકાર જ !!!

ચોર્યાસી વિધાનસભાનો છે વિશ્વાસ ફરી એકવાર બસ મોદી સરકાર જ !!! આજે ચોર્યાસી વિધાનસભાનાં નગરજનોએ અભૂતપૂર્વ સ્નેહ વરસાવ્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવી ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતની ખાતરી આપી. #AbkiBaar400Paar #ModiKaParivar #PhirEkBaarModiSarkar

મજૂરા વિધાનસભાનાં સૌ નગરજનો ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિભવ્ય રીતે જીતાડવા તૈયાર છે !!

મજૂરા વિધાનસભાનાં સૌ નગરજનો ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિભવ્ય રીતે જીતાડવા તૈયાર છે !! સુરત મહાનગર ખાતે આજે મજુરા વિધાનસભાના નગરજનોએ અપાર સ્નેહ વરસાવ્યો. બાઇક રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ વરસાવ્યા. સૌમાં ઉત્સાહ અપરંપાર છે-સૌ કમળ ખીલવવા તૈયાર છે !!! #AbkiBaar400Paar #ModiKaParivar #PhirEkBaarModi

ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભાનાં નગરજનો મૂલ્યવાન મતાધિકારની ફરજ અદા કરવા આતુર છે !!!

ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભાનાં નગરજનો મૂલ્યવાન મતાધિકારની ફરજ અદા કરવા આતુર છે !!! આજે સુરત મહાનગર ખાતે ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભામાં આવતી સોસાયટીઓનાં પ્રમુખશ્રીઓ અને સેક્રેટરીઓ સાથે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌનાં મોદી સાહેબ પ્રત્યેનાં અપાર સ્નેહનો અનુભવ કર્યો. સૌ સાથેનો સંવાદ અનેરી ઉર્જા પ્રદાન કરનારો રહયો. સૌએ ભારતીય

જનતા જનાર્દનનાં સ્નેહને, વિશ્વાસને નતમસ્તક !!!

જનતા જનાર્દનનાં સ્નેહને, વિશ્વાસને નતમસ્તક !!! આજે લિંબાયત વિધાનસભામાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા ! સૌનો ઉત્સાહ, જોશ, ઉમંગ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર જાણે વિશ્વાસની મહોર મારી રહ્યા હતા ! “મોદી….મોદી!”નાં ગગનચુંબી નારાઓ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજયની પ્રતિતી કરાવી રહ્યા હતા. લિંબાયત વિધાનસભાનાં નગરજનો ઇતિહાસ સર્જવા

ઉધના વિધાનસભા છે મક્કમ !! ભાજપ સાથે અડીખમ !!

ઉધના વિધાનસભા છે મક્કમ !! ભાજપ સાથે અડીખમ !! ઉધના વિધાનસભામાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં સૌ નગરજનોને મળી અનેરી ઉર્જા અનુભવી !! સૌ “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા આતુર છે !! ઉપસ્થિત સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનાં આશીર્વાદ વરસાવ્યા #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar

નવસારી લોકસભાનાં મારા સૌ નગરજનોનો હૃદયપૂર્વક-નતમસ્તક આભાર માનું છું. આપ સૌ જનતા જનાર્દને મને ખૂબ સ્નેહ આપ્યો છે.

નવસારી લોકસભાનાં મારા સૌ નગરજનોનો હૃદયપૂર્વક-નતમસ્તક આભાર માનું છું. આપ સૌ જનતા જનાર્દને મને ખૂબ સ્નેહ આપ્યો છે. આપ સૌ સદાય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસનીતિ સાથે રહ્યા છો. મોદીજીની ગેરંટીમાં, વિકસિત ભારતનાં સંકલ્પમાં આપને અપાર વિશ્વાસ છે. વીતેલા દસ વર્ષોમાં ભારતનો સર્વાંગી વિકાસ થયો છે, આવનારા વર્ષોમાં આ સર્વાંગી વિકાસ વધુ મજબૂત