આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતનાં શહેરી વિકાસનાં 20 વર્ષ પૂર્ણ
આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતનાં શહેરી વિકાસનાં 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સહભાગી થવાનો અવસર સાંપડ્યો, પરમ ધન્યતાની અનુભૂતિ થઇ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા એ સમયની કેટલીક સ્મૃતિઓ તાજી કરી, એ સ્મૃતિ વિકસિત ગુજરાતનાં પ્રયાસો માટે