Views Navigation

Event Views Navigation

Today
  • ગોહિલવાડની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ

    ગોહિલવાડની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ પ્રાપ્ત થયું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી ઋષિકેશભાઈ પટેલ

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે #36thNationalGames ની શુભ શરૂઆત કરાવી

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે #36thNationalGames ની શુભ શરૂઆત કરાવી. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડયું. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિત આગેવાનો અને દેશભરમાંથી નેશનલ ગેમ્સમાં

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ મેટ્રો ફેઝ-1ને લીલી ઝંડી બતાવી

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ મેટ્રો ફેઝ-1ને લીલી ઝંડી બતાવી ત્યારબાદ કાલુપુરથી દુરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવાનું ગૌરવ મળ્યું. આ મુસાફરી દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ નાગરિકો સાથે સંવાદ સાધ્યો.

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

    વંદે ભારત વિકાસશીલ ભારત વિકાસશીલ ગુજરાત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી ત્યારબાદ આ ટ્રેઇનમાં પ્રધાનમંત્રી શ્રી સાથે અમદાવાદ સુધી મુસાફરી કરવાનો લ્હાવો મળ્યો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વેષ્ણવજી, શ્રી હરદીપસિંહ પુરી સહિત નાગરિકો પણ આ સફરમાં સાથે રહ્યા.

  • હેલો કમલ શક્તિ’ કોન્ક્લેવ

    શકતિરૂપેણ સંસ્થિતા ! નવરાત્રિનાં પાવન અવસર નિમિત્તે પ્રદેશ મહિલા મોરચા દ્વારા અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજીની વિશેષ ઉપસ્થિતિમાં 'હેલો કમલ શક્તિ' કોન્ક્લેવ યોજાઈ, આ કોન્ક્લેવમાં હાજરી આપી. સર્વ નારી શક્તિઓને વંદન કર્યા. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રીમતી દીપિકાબેન સરડવા સહિત મહિલા મોરચાના હોદ્દેદારો

  • કોર કમિટીની બેઠક

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં હાજરી આપી. આ બેઠકમાં પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ સહિત કોર કમિટીના સભ્યો

  • સુરત સમસ્ત પાટીદાર ભવન ખાતે શ્રી જીવરાજભાઇ ધારૂકાવાળાનાં 76મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલા સેવાકીય કાર્યક્રમોનાં પ્રારંભ નિમિત્તે હાજરી આપી.

    સુરત સમસ્ત પાટીદાર ભવન ખાતે શ્રી જીવરાજભાઇ ધારૂકાવાળાનાં 76મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલા સેવાકીય કાર્યક્રમોનાં પ્રારંભ નિમિત્તે હાજરી આપી. જીવરાજભાઇને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને સંતશ્રીનાં આશીર્વાદ લીધા. કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણા, સુરત શહેર ભાજપા પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, પૂજ્ય સંતશ્રી નવતમ સ્વામી, સામાજિક અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

  • ઉના-ગિરનાર સોમનાથ ખાતે યોજાયેલા ભાજપા કાર્યકર્તા સંમેલનમાં હાજરી

    ઉના-ગિરનાર સોમનાથ ખાતે યોજાયેલા ભાજપા કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી. વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહેલા સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો અને સૌને માર્ગદર્શન પાઠવ્યું. આ કાર્યક્રમમાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઇ હુંબલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રા ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા પ્રમુખશ્રી માનસિંહ પરમાર, પૂર્વ ઘારાસભ્યશ્રીઓ શ્રી ગોવિંદભાઇ પરમાર, શ્રી કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજા સહિત મોટી સંખ્યામાં

  • સુરત ખાતે ધ કલ્યાણ જનતા સહકારી બેંકની સુરત શાખાનું ઉદઘાટન કર્યું, સર્વ હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.

    સુરત ખાતે ધ કલ્યાણ જનતા સહકારી બેંકની સુરત શાખાનું ઉદઘાટન કર્યું, સર્વ હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.

  • આજે સેવા સમિતિ ચાણસ્માનાં બુથ નં 113નાં પેજ સમિતી પ્રમુખ શ્રી સંજયભાઇ વાઘેલા અને એમનાં પરિવાર સાથે ચા પીધી.

    પેજ સમિતિ એ ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનની તાકાત છે. પેજ સમિતિનાં સભ્યોને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવાનો મને અનેરો આનંદ મળે છે. આજે સેવા સમિતિ ચાણસ્માનાં બુથ નં 113નાં પેજ સમિતી પ્રમુખ શ્રી સંજયભાઇ વાઘેલા અને એમનાં પરિવાર સાથે ચા પીધી. એમનાં પરિવારનાં ખબર-અંતર પૂછયા, નાનકડા દિકરાને આશીર્વાદ પાઠવ્યા.