વડોદરા ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત ઉત્તર પ્રદેશનાં મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટનાં સહયોગથી સેવા ભાવી સંસ્થાઓ દ્વારા 2400 ક્ષય રોગના દર્દીઓને દત્તક લેવાયા.
પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, રાજ્યમંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, મેયર શ્રી કેયુરભાઇ રોકડિયા, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા, શ્રી યોગેશભાઇ પટેલ, શ્રીમતી સીમાબેન મોહિલે, શ્રી શૈલેષભાઇ મહેતા, શ્રી કેતનભાઇ ઇનામદાર, પ્રદેશ સહપ્રવક્તા ડો.ભરતભાઇ ડાંગર ઉપસ્થિત રહ્યા.