લિંબાયત વિધાનસભાનાં સૌ નગરજનોની એક જ છે ગૂંજ #PhirEkBaarModiSarkar !!
લિંબાયત વિધાનસભાનાં સૌ નગરજનોની એક જ છે ગૂંજ #PhirEkBaarModiSarkar !! આજે લિંબાયત વિધાનસભામાં યોજાયેલા રોડ શોમાં ઉપસ્થિત રહેલા સૌ નગરજનોનાં ચહેરા પર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાનો ઉત્સાહ છલકાઇ રહ્યો હતો, સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનાં આશીર્વાદ વરસાવ્યા. સૌનો ઉત્સાહ, જોશ, ઉમંગ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયની ખાતરી અપાવી રહ્યા છે. #ModiKaParivar