Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

‘અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા

પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત આયોજિત 'અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા'માં 182 વિધાનસભાના તમામ 51,931 વિસ્તારકોને વર્ચ્યુઅલ માર્ગદર્શન પાઠવ્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

“ગ્રીન ગ્રોથ” વિષય પર ચર્ચા

અમદાવાદ ખાતે ITC નર્મદા હોટલ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીની અધ્યક્ષતા વચ્ચે “ગ્રીન ગ્રોથ” વિષય પર ચર્ચા કરી. આ પ્રસંગે પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ સહિત આગેવાનો અને ઉદ્યોગપતિઓ, વિવિધ એસોસિયેશનના પ્રમુખો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં.

“કટોકટી દિન”

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે “કટોકટી દિન” નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. કોંગ્રેસ સત્તા મેળવવા કોઇપણ સ્તરે જઇ શકે છે તે કટોકટીનાં દિવસ પરથી સમજાય છે. કટોકટીમાં કોઇપણ પ્રકારનો ડર રાખ્યા વિના જેલમાં જવાની બીક રાખ્યા વિના મક્કમતાથી દેશ માટે ઝઝૂમી રહ્યા

“મેરા બૂથ સબસે મજબૂત”

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મધ્યપ્રદેશનાં ભોપાલથી “મેરા બૂથ સબસે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશનાં દસ લાખ બુથો પર કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધ્યો, આ સંવાદને નિહાળી માનનીય પ્રધાનમંત્રી શ્રીનું અમૂલ્ય માર્ગદર્શન મેળવી ધન્યતા અનુભવી. #MeraBoothSabseMajboot

આજે સુરત મહાનગર ખાતે સૌ વકીલો અને શિક્ષકોને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મળ્યું

આજે સુરત મહાનગર ખાતે સૌ વકીલો અને શિક્ષકોને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મળ્યું, એમની સાથે સંવાદ સાધી ખૂબ આનંદની લાગણી પ્રાપ્ત થઇ. આ કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર સુરત મહાનગર પાલિકાનાં કર્મચારી બહેનોનું સન્માન કરવાનો અવસર મળ્યો અને એમને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવ્યા. ભારતનાં યુવાનોની કેળવણીમાં શિક્ષકોનો ફાળો ખૂબ મહત્વનો હોય છે, સર્વ શિક્ષક ભાઇ-બહેનોને વંદન પાઠવ્યા.

સુરત મહાનગર ખાતે સૌ ડોક્ટર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો

 સુરત મહાનગર ખાતે સૌ ડોક્ટર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો. સર્વ ડોકટર્સને ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી અને એમની સેવા બદલ વંદન કર્યા. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોષ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, શ્રી મહેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, સુરત મહાનગર ભાજપા અધ્યક્ષ

ભાવનગર જિલ્લાના ચિત્રા ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં કાર્યકર્તાશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય

ભાજપનો કોઇપણ કાર્યકર કોઇપણ પરિસ્થિતિ વચ્ચે ડગી જતો નથી, આપણાં પ્રધાનમંત્રી શ્રીને વિશ્વ વિકાસપુરૂષ તરીકે ઓળખે છે, જે આપણાં સૌ માટે ગૌરવવંતી વાત છે. આજે ભાવનગર જિલ્લાના ચિત્રા ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં કાર્યકર્તાશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ભારતીબેન શિયાળ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી

કચ્છનાં ગાંધીધામ ખાતે પૂજ્ય સંત-મહંતશ્રીઓની પાવન ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી ભવ્ય સભાને સંબોધિત

સુશાસનનાં 9 વર્ષ…. કચ્છનાં ગાંધીધામ ખાતે પૂજ્ય સંત-મહંતશ્રીઓની પાવન ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી ભવ્ય સભાને સંબોધિત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું, સંત-મહંતોનાં આશીર્વાદ પ્રાપ્ત કરી અપાર ધન્યતા અનુભવી. સૌને રૂબરૂ મળી ખૂબ આનંદ થયો. આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્ય, કચ્છના જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, મોરબીના જિલ્લા

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે. પી. નડ્ડાજીએ વડોદરા ખાતે ભાજપાનાં પાયારૂપ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવી એમની સાથે સંવાદ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, પ્રધાનમંત્રીશ્રીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં ૯ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે. પી. નડ્ડાજીએ વડોદરા ખાતે ભાજપાનાં પાયારૂપ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવી એમની સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં નેતૃત્વમાં

ગાંધીનગર ખાતે પ્રદેશ મહિલા મોરચાનાં મંત્રી શ્રીમતી શ્રદ્ધા ઝા અને મહેસાણા જીલ્લાનાં મહિલા મોરચાનાં બહેનોએ શુભેચ્છા મુલાકાત

આજે ગાંધીનગર ખાતે પ્રદેશ મહિલા મોરચાનાં મંત્રી શ્રીમતી શ્રદ્ધા ઝા અને મહેસાણા જીલ્લાનાં મહિલા મોરચાનાં બહેનોએ શુભેચ્છા મુલાકાત લીધી. સૌ બહેનો સાથે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરી. સૌને શુભેચ્છાઓ પાઠવી.