રાજકોટ માં ભવ્ય રેલી
Thank You Rajkot….!!! સુશાસન સપ્તાહનાં સમાપન પ્રસંગે યોજાયેલી ભવ્ય રેલીમાં રાજકોટ મહાનગરનાં સર્વ કાર્યકર્તાશ્રીઓ અને નગરજનોનો અપ્રતિમ સ્નેહ મળ્યો, સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
Thank You Rajkot….!!! સુશાસન સપ્તાહનાં સમાપન પ્રસંગે યોજાયેલી ભવ્ય રેલીમાં રાજકોટ મહાનગરનાં સર્વ કાર્યકર્તાશ્રીઓ અને નગરજનોનો અપ્રતિમ સ્નેહ મળ્યો, સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિહ સરવૈયા, શ્રી ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ માલમ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર ઉપસ્થિત રહ્યાં.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સહિત પદાધિકારીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં શ્રી કાશી વિશ્વનાથ ધામને મળેલા ભવ્ય અને પવિત્ર સ્વરૂપ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રીનાં ભવ્ય અભિવાદન અને આશીર્વાદ આપવા સાબરમતીનાં કિનારે વિવિધ સંપ્રદાયનાં 1000થી વધુ સંતો-મહંતો અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજીની વિશેશ ઉપસ્થિતિમાં યોજાયેલા 'ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ'માં હાજરી આપી. આ સાથે સંતો-મહંતોની પ્રેરક
કાપડ પર 5 % GST યથાવત રહેતા ASSOCHAM, સ્પીનીંગ એસોસિએશન, વિવિંગ એસોસિએશન, મસ્કતિ કાપડ માર્કેટ, મહાજન, ન્યુ ક્લોથ માર્કેટ મહાજન, GCCI ટેક્ષટાઇલ વિંગ, પ્રોસેસર એસોસિએશન, ટેકનિકલ ટેક્ષટાઇલ એસોસિએશનનાં ચેરમેનશ્રીઓ અને સેક્રેટરીશ્રીઓએ શુભેચ્છા મુલાકાત લઇ આભાર અને આનંદ વ્યક્ત કર્યો.
આ બેઠકમાં પ્રદેશ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ, પરમ પૂજ્ય શ્રી ભારતી બાપુ, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી દેવાભાઈ માલમ, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી આર.સી.મકવાણા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, શ્રી ભરતસિંહ ડાભી, પૂર્વ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી દિલીપભાઈ ઠાકોર સહિત ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
ગઇકાલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પંજાબ ખાતે રેલી સંબોધિત કરવા જઇ રહ્યા હતા ત્યારે એમના કાફલાને ઇરાદાપૂર્વક અટકાવી પ્રધાનમંત્રીશ્રીની સલામતી સાથે ચેડા કરવાનું કાવતરૂ પંજાબ સરકાર દ્વારા કરાયું એ સંદર્ભે ગુજરાતનાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં આવેદન પત્ર પાઠવ્યું. પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશના મંત્રીશ્રી મહેશભાઇ
મકર સંક્રાતિનાં દિવસો દરમિયાન પતંગની દોરીઓ વડે ઘાયલ થયેલા પક્ષીઓને તરત જ સારવાર મળી રહે એ હેતુથી સુરતની કરૂણા સંસ્થા દ્વારા પક્ષીઓ માટે આઇ.સી.યુ સેન્ટર શરૂ કરાયું છે. આ આઇ.સી.યુ સેન્ટરને આજે કાર્યરત કરાયું. સુરત મહાનગર પાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી પરેશભાઇ પટેલ,કોર્પોરેટરશ્રી નેન્સીબેન શાહ, પૂર્વ કોર્પોરેટરશ્રી નીરવભાઇ શાહ, ઉપસ્થિત રહ્યા.