આભાર નવસારી
આભાર નવસારી માનનીય પ્રધાનમંત્રી શ્રી@narendramodi સાહેબની અપાર લોકપ્રિયતા અને નેતૃત્વ, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી@AmitShah સાહેબનું માર્ગદર્શન, જનતાનો અસીમ સ્નેહ અને કાર્યકર્તાશ્રીઓનો અપાર પરિશ્રમ અને કર્તવ્યનિષ્ઠાને કારણે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. લોકસભાનાં ઇલેક્શનમાં ખડેપગે કાર્ય કરવારા સૌ કાર્યકર્તાશ્રીઓનો આજે નવસારી ખાતે આભાર માન્યો. આજે કાર્યકર્તાશ્રીઓના અપાર પરિશ્રમને કારણે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ