શ્રી મૌલેશભાઇનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા વિશ્વબંધુ રક્ત દાન મહોત્સવમાં હાજરી આપી.
રાજકોટ સર્વ ધર્મ સમિતિ દ્વારા ઉદ્યોગ ઋષિ શ્રી મૌલેશભાઇનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા વિશ્વબંધુ રક્ત દાન મહોત્સવમાં હાજરી આપી. આ રક્ત દાન મહોત્સવમાં 4000 યુનિટ રક્ત એકત્ર થયું અને એક રેકોર્ડ સર્જાયો, આવો રેકોર્ડ માનવજાત પરનાં વિશ્વાસને વધારે પાક્કો કરે છે. આ કાર્યક્રમ દ્વારા અનેક લોકો જનસેવાની પ્રેરણા લે એવી અપીલ કરી. શ્રી મૌલેશભાઇને જન્મદિવસ