આ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ, શ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી અરુણસિહ રાણા , જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિ સિંહ અટોદરીયા, અંકલેશ્વર પાલિકા પ્રમુખશ્રી વિનયભાઈ વસાવા, ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ધંધુકા, રાણપુર, બરવાળા, ગઢડા, વિંછીયા તાલુકાનાં નવ-દંપતિઓને દામ્પત્યજીવનની શુભેચ્છાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા. પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલાજી, પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, શ્રી જસાભાઈ બારડ, અમદાવાદ જીલ્લા ભાજપનાં અધ્યક્ષ શ્રી હર્ષદગિરી ગોસ્વામી, અમદાવાદ જીલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષ શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણજી અને સમાજનાં આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે હાજરી આપી. લગભગ 75 કરોડથી વધારે કિંમતનાં કાર્ડ વિતરિત કરાયા. દરેક લાભાર્થીને લાભ લેવા અપીલ કરી. આ કાર્યક્રમમાં રાજયના પુર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણા જીલ્લાના ધારાસભ્ય શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ મંત્રીશ્રી પંકજભાઈ ચૌધરી, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડોક્ટર દિપીકાબેન સરડવા, મહેસાણા જિલ્લા ભાજપના પ્રભારીશ્રીઓ શ્રીમતી કૌશલ્યા કુંવરબા અને શ્રી