Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

आज मध्य प्रदेश के मुख्यमंत्री डॉ. मोहन यादव जी के साथ एक महत्वपूर्ण बैठक हुई।

आज मध्य प्रदेश के मुख्यमंत्री डॉ. मोहन यादव जी के साथ एक महत्वपूर्ण बैठक हुई। बैठक में केन-बेतवा लिंक परियोजना के त्वरित कार्यान्वयन पर मुख्य रूप से चर्चा हुई। इसके साथ ही प्रधानमंत्री कृषि सिंचाई योजना (PMKSY), जल जीवन मिशन और स्वच्छ भारत मिशन पर भी महत्वपूर्ण चर्चा की गई।

દક્ષિણ ગુજરાતનાં વિવિધ જીલ્લાનાં અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સાથે આજે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે એક બેઠક યોજી. આ બેઠકમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની વિવિધ પદ્ધતિઓ પર ચર્ચા કરાઇ.

દક્ષિણ ગુજરાતનાં વિવિધ જીલ્લાનાં અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સાથે આજે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે એક બેઠક યોજી. આ બેઠકમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની વિવિધ પદ્ધતિઓ પર ચર્ચા કરાઇ. જળસંવર્ધન અને ભૂગર્ભ જળનું સ્તર સુધારવા માટે આ પદ્ધતિઓની અસરકારકતા અને લાંબા ગાળાના ફાયદા પર ભાર મૂકવામાં આવ્યો, આ સાથે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે નાગરિકોમાં જાગૃતિ વધે એ માટે પણ

આજે સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત ‘પ્રદેશ મોરચાઓની સંયુક્ત કાર્યશાળા’નો શુભારંભ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આજે સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત 'પ્રદેશ મોરચાઓની સંયુક્ત કાર્યશાળા'નો શુભારંભ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી કે.સી.પટેલ સહિત પ્રદેશ હોદ્દેદારો, મોરચાઓના પ્રદેશ પ્રમુખશ્રીઓ અને મોરચાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

વિશ્વનાં સૌથી મોટા પરિવારનાં સદસ્ય બની રાષ્ટ્ર નિર્માણની અમૂલ્ય જવાબદારીમાં તમારો મૂલ્યવાન ફાળો આપો….

વિશ્વનાં સૌથી મોટા પરિવારનાં સદસ્ય બની રાષ્ટ્ર નિર્માણની અમૂલ્ય જવાબદારીમાં તમારો મૂલ્યવાન ફાળો આપો…. બીજી સપ્ટેમ્બરે “સદસ્યતા અભિયાન 2024”નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આજે અમદાવાદ ખાતે યોજાયેલી 'પ્રદેશ મોરચાઓની સંયુક્ત કાર્યશાળા'ને સંબોધિત કરી અને સૌ હોદ્દેદારશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. ભારતીય જનતા પાર્ટીનો પરિવાર વધુ વિશાળ બને અને વધુને વધુ લોકો આ પરિવારનો હિસ્સો બને એ

आज दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर की गरिमामय उपस्थिति में भारतीय जनता पार्टी के सदस्यता अभियान 2024 का भव्य शुभारंभ हुआ।

आज दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर की गरिमामय उपस्थिति में भारतीय जनता पार्टी के सदस्यता अभियान 2024 का भव्य शुभारंभ हुआ। इस ऐतिहासिक क्षण में माननीय प्रधानमंत्री श्री मोदी सर ने स्वयं भारतीय जनता पार्टी का पहला सदस्य बनकर ऐतिहासिक शुरुआत की। इस महत्वपूर्ण अवसर पर उपस्थित रहना मेरे लिए गर्व और

આજે ગુજરાતનાં સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સદસ્યતા અભિયાનમાં ઉપસ્થિત રહેવાની ક્ષણો ખૂબ ઉર્જામય બની રહી.

આજે ગુજરાતનાં સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સદસ્યતા અભિયાનમાં ઉપસ્થિત રહેવાની ક્ષણો ખૂબ ઉર્જામય બની રહી. પ્રદેશના સૌ પદાધિકારીઓ અને કાર્યકર્તાશ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે વિશ્વનાં સૌથી મોટા ભારતીય જનતા પાર્ટી પરિવારનાં સદસ્ય બની રાષ્ટ્ર નિર્માણમાં મૂલ્યવાન ફાળો આપવા સૌને અપીલ કરી. ભાજપાના સદસ્ય બનવા માટે 8800002024 પર મિસ્ડ કોલ કરો અથવા નમો

આજે માંડવીનાં તડકેશ્વર ખાતે જળ સંરક્ષણ અને જળભાગીદારી અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ કાર્યોનું ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.

આજે માંડવીનાં તડકેશ્વર ખાતે જળ સંરક્ષણ અને જળભાગીદારી અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ કાર્યોનું ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આજે થયેલા ખાતમુહૂર્ત પર્યાવરણની સુરક્ષા અને જળ સંશાધનોનાં યોગ્ય ઉપયોગની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. જળ સંરક્ષણનાં આ પ્રયાસોની મદદથી વર્તમાન તો ખરું જ પણ નવી પેઢીનાં ભવિષ્યને સમૃદ્ધ પર્યાવરણનો વારસો આપી શકીશું

भारत सरकार की जल संचय जन भागीदारी योजना के अंतर्गत सूरत महानगर पालिका के विभिन्न जोन क्षेत्रों में 27 करोड़ रुपये की लागत से जल संचय कार्यों का खातमुहूर्त करने का सौभाग्य प्राप्त हुआ।

भारत सरकार की जल संचय जन भागीदारी योजना के अंतर्गत सूरत महानगर पालिका के विभिन्न जोन क्षेत्रों में 27 करोड़ रुपये की लागत से जल संचय कार्यों का खातमुहूर्त करने का सौभाग्य प्राप्त हुआ। इस परियोजना का मुख्य उद्देश्य वर्षा जल का संग्रहण, जल संसाधनों का संरक्षण, और स्थानीय जल आवश्यकताओं की पूर्ति करना है।

ભારતીય જનતા પાર્ટી પરિવાર વિશ્વનો સૌથી મોટો પરિવાર છે,

ભારતીય જનતા પાર્ટી પરિવાર વિશ્વનો સૌથી મોટો પરિવાર છે, આ પરિવાર હજી વધુ વિશાળ બને એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં શુભ હસ્તે સદસ્યતા અભિયાન - 2024નો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત આજે સુરત ખાતેથી આ અભિયાનનાં પ્રચાર-પ્રસાર અર્થે વાનનું પ્રસ્થાન કરાવ્યું. આ અભિયાન અંતર્ગત માત્ર 3 દિવસમાં સમગ્ર દેશમાં ભાજપના 1 કરોડથી

संजीवनं समस्तस्य जगतः सलिलात्मकम्‌। भव इत्युच्यते रूपं भवस्य परमात्मनः ॥

संजीवनं समस्तस्य जगतः सलिलात्मकम्‌। भव इत्युच्यते रूपं भवस्य परमात्मनः ॥ माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर की वर्चुअल उपस्थिति में आज जल संरक्षण के क्षेत्र में एक नई क्रांति की शुरुआत हुई है। आज प्रधानमंत्री श्री ने "जल शक्ति जनभागीदारी" पहल का वर्च्युअल शुभारंभ किया, जो न केवल बारिश के पानी का बेहतर प्रबंधन करेगा,