માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરતનાં રાજસ્થાની શિરવી સમાજ દ્વારા ટીબી દર્દીઓને 200 કિટ વિતરિત કરવાનાં ભગીરથ પ્રસંગો હાજરી આપવાનો મૂલ્યવાન અવસર સાંપડ્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરતનાં રાજસ્થાની શિરવી સમાજ દ્વારા ટીબી દર્દીઓને 200 કિટ વિતરિત કરવાનાં ભગીરથ પ્રસંગો હાજરી આપવાનો મૂલ્યવાન અવસર સાંપડ્યો. આ પ્રસંગે શિરવી સમાજનાં સર્વ સભ્યો સાથે સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.