પેજ કમિટીનાં સભ્યો ભારતીય જનતા પાર્ટીનાં પરિવારનાં સ્વજનો છે
પેજ પ્રમુખશ્રીઓ અને પેજ કમિટીનાં સભ્યો ભારતીય જનતા પાર્ટીનાં પરિવારનાં સ્વજનો છે, જે સૌ ભારતીય જનતા પાર્ટીની તાકાતને વધુ મજબૂત બનાવે છે. આજે જાફરાબાદ ખાતે બુથ નંબર ૨૮૮ના પેજ નંબર ૩૫ના પેજ પ્રમુખ શ્રી સુરેશભાઈ બારૈયાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવારનાં સ્વજનોનાં ખબર-અંતર પૂછી એમની સાથે સંવાદ સાધ્યો. બાળકોને આશીર્વાદ પાઠવ્યા. સુરેશભાઇ અને