પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન
Vadodaraવિહાસા પેટ્રોલીયમ, પોર-કરવણ રોડ, પોર, તા. જી. વડોદરા કરજણનાં પૂર્વ ધારાસભ્ય શ્રી સતીષભાઇ પટેલ દ્વારા વિહાશા પેટ્રોલિયમ અણખી ખાતે તૈયાર કરાયેલા ન્યારા ફ્યુઝન સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, જિલ્લા ભા.જ.પ.ના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ પટેલ, પ્રદેશ સહ-પ્રવકતા શ્રી ભરતભાઈ ડાંગર ઉપસ્થિત