હરિયાળું સુરત, સમૃદ્ધ સુરત !!
હરિયાળું સુરત, સમૃદ્ધ સુરત !! સુરત મહાનગરપાલિકાનાં ટોરેન્ટ ગૃપનાં યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ તૈયાર થયેલા "સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજ (વ્યાસ) ઉદ્યાન" અને “શ્રી જયોતીન્દ્ર દવે ઉદ્યાન”નાં નવિનીકરણ બાદ આજે લોકાર્પણ કરવાનો અવસર સાંપડ્યો. સુરત શહેર ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે, હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી સુરત “ગ્રીન સુરત”