સુરત ખાતે સાંઇ રચના ઓપ્ટિકલ એન્ડ વોચ હાઉસનું ઉદઘાટન
સુરત ખાતે સાંઇ રચના ઓપ્ટિકલ એન્ડ વોચ હાઉસનું ઉદઘાટન કર્યું. સૌને શુભેચ્છાઓ પાઠવી. સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, કિશોરભાઈ કાનાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
સુરત ખાતે સાંઇ રચના ઓપ્ટિકલ એન્ડ વોચ હાઉસનું ઉદઘાટન કર્યું. સૌને શુભેચ્છાઓ પાઠવી. સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, કિશોરભાઈ કાનાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ડોક્ટર ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા.સુરત ઓબ્સ્ટેટ્રીક સોસાયટી એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી દ્વારા યોજાયેલી વેસ્ટ ઝોન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી સર્વ ગાયનેકોલોજીસ્ટ્સ સાથે રૂબરૂ થવાનો અવસર મળ્યો. આ કોન્ફરન્સમાં ગાયનેકોલોજીસ્ટસ દ્વારા આધુનિક સારવાર અને વિશેષ કેસ સ્ટડી પર ડિસ્કશન કરાયું. આ ડિસ્કશન ડોક્ટર ભાઇ-બહેનોને મદદરૂપ થશે અને એનો
લાયન્સ ક્લબનાં વીસમા કેબિનેટ ઇન્સ્ટોલેશન સમારંભમાં ઉપસ્થિત રહી સૌ નવનિયુક્ત સભ્યોને અભિનંદન પાઠવ્યા. લાયન્સ ક્લબ સેવાનાં અનેક કાર્યો કરતી રહે છે, સેવાની અવિરત સુવાસ ફેલાવવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા.
ये तिरंगा ये तिरंगा ये हमारी शान है विश्वभर में भारती की अमिट पहचान है... માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ચાલી રહેલા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આપણો ભારત દેશ રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાયો છે. આજે સુરત મહાનગરનાં લિંબાયત વિધાનસભામાં યોજાયેલી તિરંગા યાત્રામાં હાજરી આપી, રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાયેલા વાતાવરણ વચ્ચે અપાર ઉર્જા અને આનંદ
તિરંગાનાં રંગ ભળી ગયા છે લોહીમાં ! સુરત મહાનગરનાં ટેક્ષટાઇલ માર્કેટમાં ભવ્ય તિરંગાયાત્રામાં ઉપસ્થિત રહી વિશાળ જનમેદનીનાં રાષ્ટ્રપ્રેમનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જ્યારે જ્યારે તિરંગાને સ્પર્શવાનું બને છે ત્યારે ત્યારે મારી અંદર એક અનેરી ઉર્જાનો સંચાર થયો છે. આપણાં દેશની આઝાદી માટે પ્રાણ ન્યૌછાવર કરનારા સર્વ શહીદોનું પુણ્ય સ્મરણ કર્યું. #harghartiranga
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે 77મા સ્વાતંત્ર્ય દિવસના પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો, મારી માતૃભૂમિ ભારત માનાં ચરણોમાં શિશ ઝૂકાવ્યું. આઝાદ ભારતનાં સર્વ શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી. આપણો દેશ આઝાદીનાં અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે ભારત દેશનાં સર્વ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી.
મહિલાઓની આત્મનિર્ભરતા એમનો આત્મવિશ્વાસ વધારે છે. SJMA અને WICCI દ્વારા મહિલાઓ આત્મનિર્ભર થાય એ હેતુથી યોજાયેલા અભિલાષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
રક્તદાન એ મહાદાન છે, રક્દાન એ જીવતદાન છે આજે કેશોદ ખાતે યુવા ભાજપ મિત્ર મંડળ દ્વારા યોજાયેલા મહારક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહી મહાદાન કરનાર સર્વ દાતાઓને રૂબરૂ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ સાથે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. રક્તતુલા બદલ સર્વ યુવા ભાજપ મિત્ર મંડળનાં સભ્યશ્રીઓનો પણ આભાર માનું છું. યુવા ભાજપ મિત્ર
આદરણીય પ્રધનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં લોકહિતાર્થે શરૂ થયેલ યોજનાઓ જન જન સુધી પંહોચે અને લાભ મેળવે અને આત્મનિર્ભર બને એમાં સૌના સાથની જરૂર છે એક સપ્તાહ પહેલા નવસારી જિલ્લાની મુલાકાત સમયે જે ચર્ચા થઈ અને એના ભાગરૂપે આજે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 551 દીકરીઓના ખાતા ખોલી 500 રૂપિયાનું પહેલું યોગદાન,
રક્ષા બંધનનાં પાવન પર્વ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની રક્ષા કાજે અને એમનાં 73મા જન્મ દિવસ નિમિત્તે ગુજરાતની હજ્જારો બહેનો દ્વારા 73,000થી વધુ રાખડીઓ તૈયાર કરાઇ. આ રાખડીઓ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અર્પણ કરવા આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલા વિશેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલા મોરચાની બહેનોને અભિનંદન પાઠવ્યા. એમની રાખડીઓનાં પવિત્ર બંધનનો સહૃદય