રાજયનાં રોડ અને રસ્તા બહેતર બને એ માટે સાંસદસભ્યશ્રીઓને ગ્રાંટ ફાળવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે માનનીય મુખ્યમંત્રી શ્રીએ ફક્ત રોડ અને રસ્તા માટે સાંસદ સભ્યો માટે રૂપિયા 10 કરોડ ફાળવી આપ્યા છે, માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. આ નિર્ણય બાદ આજે દિલ્હી ખાતે લોકસભાનાં સાંસદશ્રીઓએ શુભેચ્છા મુલાકાત લઇ
દિવ્યાંગો પાસે મનની શક્તિ છે. એ સૌ મનથી ખૂબ તાકાતવર છે. એમની તાકાતને વધુ મજબૂત બનાવવા અને એમનાં જીવનને વધુ સરળ બનાવવા કટિબદ્ધ થઇએ. આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે ત્યારે દિવ્યાંગ પ્રગતિ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા દિવ્યાંગોનાં સ્નેહ મિલન સમારંભમાં હાજરી આપી. સૌ દિવ્યાંગો સાથે પસાર કરેલો સમય સદાય યાદ રહેશે. ગૃહ
નડિયાદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા સ્નેહ મિલન સમારંભમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત