વડોદરાનાં પાદરા ખાતે 146-પાદરા વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો
વડોદરાનાં પાદરા ખાતે 146-પાદરા વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી દિનુમામા અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ, સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્યશ્રીઓ શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી અક્ષયભાઈ