પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ 579 મંડળોની એક ઐતિહાસિક વર્ચ્યુઅલ બેઠક યોજી.
જેમાં 40 હજારથી વધુ કાર્યકર્તાશ્રીઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી. પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યાં.