Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

ફરી એકવાર મોદી સરકાર વારંવાર મોદી સરકાર !!!

ફરી એકવાર મોદી સરકાર વારંવાર મોદી સરકાર !!! આજે સુરત ખાતે લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અંતર્ગત ભીંત ચિત્રણ કર્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર સમગ્ર દેશને વિશ્વાસ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં આખો દેશ વિકાસની આ મોદી ગેરંટી પર જ મ્હોર મારશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

હલદી કુમકુમ કાર્યક્રમ

લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા નીલગીરી મેદાનમાં યોજાયેલા હલદી કુમકુમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. ઉપસ્થિત સૌ બહેનોને હૃદયપૂર્વક શુભચ્છાઓ પાઠવી અને એમનાં અખંડ સૌભાગ્ય માટે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનોએ વાતાવરણને ‘શક્તિમય’ બનાવી દીધું. આ કાર્યક્રમમાં લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી મનુભાઇ પટેલ, પ્રદેશમંત્રી શ્રીમતી

દી ઊગે ને દાન દીયે ને તબકે ઘીની ધાર સૌ મેમાનને સરખા ગણે ઇ છે આહીરનાં એંધાણ

દી ઊગે ને દાન દીયે ને તબકે ઘીની ધાર સૌ મેમાનને સરખા ગણે ઇ છે આહીરનાં એંધાણ આજે સુરત મહાનગર ખાતે શુભેચ્છા સમારંભમાં આહીર સમાજનાં આગેવાનો સાથે રૂબરૂ થઇ આનંદની લાગણી અનુભવી. આહીર સમાજનું હૃદય ખૂબ વિશાળ હોય છે અને સેવાની ધૂણી સદાય ધખેલી જ રાખે છે. એમનાં સેવાકીય કાર્યો અને દાતારી સ્વભાવને મનોમન વંદન

આજે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી સાથે MSME 43 (B) એક્ટનાં નિયમ અંગે મુલાકાત લીધી.

આજે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી સાથે MSME 43 (B) એક્ટનાં નિયમ અંગે મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન સુરત કોર્પોરેટર શ્રી દિનેશભાઇ રાજપુરોહિત, ફોસ્ટાનાં પ્રતિનિધિશ્રીઓ, એસ.જી.ટી.ટી.એ સંગઠન સભ્યશ્રીઓ, અમદાવાદ મસ્કતિ મહાજન સંગઠનનાં સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા. MSME 43 (B) એક્ટનાં નિયમ વ્યાપારીઓનાં હિતમાં છે, આ નિયમો લાગુ કરવાની સરળતા અંગે રજૂઆત કરી.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો.

ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો. આજે ગુજરાતમાં દિવાળી જેવો અવસર છે, લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. પોતાનું ઘર શાંતિ, સલામતી અને સુખાકારી લઇને આવે છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રીએ

ચીખલી ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આયોજીત હળદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.

ચીખલી ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આયોજીત હળદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. બહેનોને સીધો લાભ થાય એવી યોજના આજ સુધી કોઇએ બનાવી નથી, પણ મોદી સરકારે બહેનોનાં વર્તમાનની તો કાળજી લીધી જ પણ બહેનોનાં ભવિષ્યને પણ સુરક્ષિત કર્યું છે. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી “નારી શક્તિ”ને વંદન પાઠવ્યા.

સુરત મહાનગર ઉધના ખાતે મોદી સમર્થક મહિલા મંડળ અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા હલદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બહેનોનાં અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી.

સુરત મહાનગર ઉધના ખાતે મોદી સમર્થક મહિલા મંડળ અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા હલદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બહેનોનાં અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આ દેશની માતાઓ, બહેનો, દિકરીઓની સતત કાળજી કરે છે, મહિલાઓનાં ઉજ્જવળ અને સલામત ભવિષ્ય માટે મોદી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. “નારી શક્તિ”

આપણું સુરત અનેક ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવે છે, સુરતનો લોચો, સુરતનો હીરો ઉદ્યોગ, સુરતની ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી, સુરતની ખાણીપીણી વિશ્વભરમાં સુરતની આગવી ઓળખ બની છે.

આપણું સુરત અનેક ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવે છે, સુરતનો લોચો, સુરતનો હીરો ઉદ્યોગ, સુરતની ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી, સુરતની ખાણીપીણી વિશ્વભરમાં સુરતની આગવી ઓળખ બની છે. બ્રાંડ સુરત આયોજીત લોગો અનવેલિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સુરતની ખાસિયત અને એની વિશેષતાઓ વિશે વાત કરી. સૌને મળીને ખૂબ આનંદની લાગણી અનુભવી.

લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજીની અધ્યક્ષતામાં લોકસભા અને વિધાનસભાના વિસ્તારકોની બેઠક સંબોધી.

લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજીની અધ્યક્ષતામાં લોકસભા અને વિધાનસભાના વિસ્તારકોની બેઠક સંબોધી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા સહિત પ્રદેશ હોદ્દેદારો અને વિસ્તારકો ઉપસ્થિત રહ્યાં.

માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ રાજ્યસભાની ચૂંટણીનાં નામાંકન પૂર્વે અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી ભવ્ય સભા સંબોધી.

માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ રાજ્યસભાની ચૂંટણીનાં નામાંકન પૂર્વે અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી ભવ્ય સભા સંબોધી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં NDAને 400 થી વધુ અને ભાજપાને 370થી વધુ બેઠકો સાથે જીતાડવા આહવાન કર્યું, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષનાં સંબોધનથી ઉપસ્થિત સર્વ કાર્યકર્તાશ્રીઓએ નવો જોશ, નવો ઉમંગ અને નવી ઉર્જા અનુભવી. સૌએ શ્રી જે.પી.નડ્ડાજીનાં આહવાનને