આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વરદ હસ્તે અમદાવાદ ખાતેથી ભારતીય રેલવેના રૂ. 85,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વરદ હસ્તે અમદાવાદ ખાતેથી ભારતીય રેલવેના રૂ. 85,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાયો, અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી લંબાવવામાં આવી. ભારતીય રેલ માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો અને સમગ્ર ગુજરાતને આ ઐતિહાસિક દિવસનાં સાક્ષી બનવાનું પરમ